Get App

કૉમોડિટી ન્યૂઝ

Gold Rate: આજે સોનાના ભાવમાં કોઈ પણ ફેરફાર નતી થયો, ચેક કરો 24 કેરેટ સોનાનો ભાવGold Rate: આજે સોનાના ભાવમાં કોઈ પણ ફેરફાર નતી થયો, ચેક કરો 24 કેરેટ સોનાનો ભાવ

Gold Rate: આજે સોનાના ભાવમાં કોઈ પણ ફેરફાર નતી થયો, ચેક કરો 24 કેરેટ સોનાનો ભાવ

Gold Rate 4th March 2024: આજે સોમવારે સોનાના ભાવ લગભગ ફ્લેટ રહ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ ગયા બંધ ભાવથી માત્ર 10 રૂપિયા ઓછા પર ટ્રેડ થઈ રહ્યો છે. 24 કેરેટ ગોલ્ડ 64,000 રૂપિયાના ઉપર કારોબાર કરી રહ્યા છે. ચાંદીનો ભાવ 73,500 રૂપિયા પર છે. ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થયો છે. અહીં જાણો દેશના 12 શહેરોમાં લેટેસ્ટ સોનાનો ભાવ....

અપડેટેડ Mar 04, 2024 પર 12:33 PM