Get App

Commo Live: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $77ની પાસે, સ્થાનિક બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ પર

ઓક્ટોબરમાં ચીનની પ્રોપર્ટીનું વેચાણ 20.3% ઘટ્યું. લોઅર ઈનવેંટરીઝ અને નબળા ડોલરનો સપોર્ટ મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Nov 17, 2023 પર 12:08 PM
Commo Live: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $77ની પાસે, સ્થાનિક બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ પરCommo Live: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $77ની પાસે, સ્થાનિક બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ પર
1 ટકાથી વધુની તેજી સાથે 257ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

MCX પર કિંમતો ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી. સ્થાનિક બજારમાં કિંમતો 61,914 રૂપિયા 10 ગ્રામના સ્તરે રહી. રાત્રે 9.10 વાગ્યે કિંમતોમાં 3%નો ઉછાળો નોંધાયો. વેપારીઓ મુજબ સોનાની તેજી પર સવાલ. વેપારીઓએ રાતોરાત આવેલા ઉછાળા અંગે એક્સચેન્જને ફરીયાદ કરી.

હાઇની ધાતુઓના ઉપભોક્તા ચીનમાં માંગ અંગેની ચિંતાને કારણે ગુરુવારે આંતરરાષ્ટ્રીય તાંબાના ભાવ છ સપ્તાહના ઉચ્ચ સ્તરેથી પાછા ખેંચાયા હતા.

ઓક્ટોબરમાં ચીનની પ્રોપર્ટીનું વેચાણ 20.3% ઘટ્યું. લોઅર ઈનવેંટરીઝ અને નબળા ડોલરનો સપોર્ટ મળ્યો. LME વેરહાઉસમાં સ્ટોક લગભગ બમણો થતાં LME પર ઝીંકના ભાવ 3% થી વધુ તૂટ્યા.

રાતોરાત કિંમતો 5% ઘટી. કિંમતો ઘટીને 4 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચી. મહિના દર મહિનાના ધોરણે ચાઈનાનું ઓઈલ રિફાઈનિંગ 2.8% ઘટી. છેલ્લા 2 સપ્તાહમાં US ઇન્વેન્ટરી 17.5 મિલિયન બેરલ્સથી વધી. USનું ક્રૂડ આઉટપુટ 13.2 mbpdના રેકોર્ડ હાઈ પર પહોંચ્યું.

બધા સમાચાર

+ વધુુ વાંચો