Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં સવા ટકાના ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં પોણા બે ટકાના દબાણ સાથે કિંમતો 251 પર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Oct 19, 2023 પર 6:15 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં સવા ટકાના ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં સવા ટકાના ઘટાડા સાથે કારોબાર

તો યૂએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળાને કારણે સોનામાં દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે જ્યાં કોમેક્સ પર સોનાની કિંમત પા ટકાની નરમાશ સાથે 1963 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. જ્યારે સ્થાનિક બજારમાં પણ નેગેટિવ કામકાજ જોવા મળ્યું.

ચાંદીમાં પણ શરૂઆતી કારોબારનું દબામ યથાવત્ જોવા મળી રહ્યું છે. જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલર આસપાસ કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો.

ક્રૂડના કારોબાર પર તો અમેરિકાએ વેનેઝુએલા ઓઈલ પર નિયંત્રણો હળવા કર્યા હોવાથી નાયમેક્સ ક્રૂડમાં સવા ટકાનો ઘટાડો જોવા મળ્યો. તો સામે બ્રેન્ટમાં આજે લગભગ સવા ટકાના ઘટાડા સાથે કિંત 90 ડૉલર પર પહોંચી. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં જ કારોબાર થઇ રહ્યો છે.

સ્થાનિક બજારમાં પોણા બે ટકાના દબાણ સાથે કિંમતો 251 પર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો