Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજૂબતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પોણા ટકાની તેજી સાથે કિંમતો 157 આસપાસ પહોચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Feb 29, 2024 પર 6:23 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજૂબતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજૂબતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

સોનામાં સુસ્તી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો 2030 ડૉલર પાસે જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે યૂએસ અર્થતંત્રના ડેટા પહેલા સોનામાં સુસ્તી જોવા મળી રહી છે.

ચાંદીની કિંમતોમા પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો 22 ડૉલર પર યથાવત્ જોવા મળી રહી છે.

ક્રૂડમાં રાતોરાત બે ટકા નું દબાણ બનતુ જોવા મળ્યું. જ્યાં બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે કારોબાર કરતુ જોવા મળ્યું. તો nymex ક્રૂડમાં પણ ઈન્વેન્ટરી વધતા દબામ બનતુ જોવા મળ્યું. સ્થાનિક બજારમાં પણ વેચવાલી સાથેનો કારોબાર.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં પોણા ટકાની તેજી સાથે કિંમતો 157 આસપાસ પહોચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો