તો સોનાનો કારોબારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં ડૉલરમાં દબાણથી વૈશ્વિક બજારમાં સોનામાં મામૂલી તેજી જોવા મળી છે તો સ્થાનિક બજારમાં 58,360ની આસપાસ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે સતત 4 સપ્તાહના ઘટાડા બાદ આજે સોનામાં નીચલા સ્તરેથી રિકવરી દેખાઈ રહી છે.