મે મહિના બાદ કિંમતોમાં તેના સૌથી ઉપલા સ્તરે રહી છે. યૂએસ ડૉલરમાં નરમાશના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સ દોઢ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. ડિસેમ્બરમાં ફેડ વ્યાજદર ન વધારે તેવી આશા છે. એપ્રિલમાં ECB વ્યાજ દરમાં કાપ શરૂ કરી શકે છે. ચાઈનાએ પ્રાઈમ રેટ સ્થિર રાખ્યા છે.