Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં પ્રોફેટ બુકિંગ યથાવત્, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પાર

ક્રૂડ ઓઈલનો લીલા નિશામાં આવ્યો કારોબાર. બ્રેન્ટની કિંમતો 76 ડૉલર પાર તો NYMEXમાં પોણા ટકાની તેજી. સ્થાનિક બજારમાં પણ પોઝિટીવ કામકાજ શરૂ કર્યુ.

MoneyControl Newsઅપડેટેડ Dec 12, 2023 પર 2:36 PM
કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં પ્રોફેટ બુકિંગ યથાવત્, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પારકમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં પ્રોફેટ બુકિંગ યથાવત્, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પાર
સોના-ચાંદીમાં પ્રોફેટ બુકિંગ યથાવત્. COMEX પર કિંમતો 2000 ડૉલર પાસે પહોંચતી. ચાંદી 23 ડૉલરને પાર યથાવત્.

સોનામાં પ્રોફેટ બુકિંગનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જયાં કિંમતો પોતાની રેકોર્ટ સ્તરેથી નીચે આવતી જોવા મળી રહી છે. જ્યારે વૈશ્વિક બજારમાં કિંમતો પા ટકાની તેજી સાથે 2000 ડૉલર પર તો સ્થાનિક બજારમાં કિંમતોમાં પા ટકાની તેજી જોવા મળી રહી છે.

સોનાનો કોરાબાર

COMEX પર 2000 ડૉલર પાસે કિંમતો પહોંચી. MCX પર 61500 રૂપિયાની નીચે કિંમતો પહોંચી. નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડની પણ અસર જોવા મળી. આજથી FEDની બે દિવસીય મીટિંગ શરૂ થશે. માર્ચમાં ફેડ દ્વારા દરમાં કાપની શંકા છે. સતત બીજા સપ્તાહમાં પણ ભાવમાં ઘટાડો યથાવત છે. 3 અઠવાડિયામાં સૌથી નીચલા સ્તરે ભાવ પહોંચ્યા. 2 અઠવાડિયામાં ભાવમાં 3% નો ઘટાડો થયો.

સોનામાં ઘટાડાનાં કારણ

બધા સમાચાર

+ વધુુ વાંચો