Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં આવી રિકવરી, સોના-ચાંદીમાં સેફ હેવન બાઇંગ યથાવત

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબારમાં જોવા મળી રહ્યો છે. જ્યાં lme પર નબળા ડૉલરને કારણે કોપરમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Feb 22, 2024 પર 12:10 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં આવી રિકવરી, સોના-ચાંદીમાં સેફ હેવન બાઇંગ યથાવતકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં આવી રિકવરી, સોના-ચાંદીમાં સેફ હેવન બાઇંગ યથાવત
ક્રૂડ ઓઈલમાં પણ તેજીસાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે જોવા મળી રહી છે.

સોનામાં સેફ હેવન બાઈંગ યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં COMEX પર સોનાની કિંમતો 2028 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે નબળા ડૉલર ઈન્ડેક્સના કારણે સોનાની કિંમતો પર અસર થતી જોવા મળી રહી છે.

સોનાના પગલે ચાંદીમાં પણ પોઝીટીવ કારોબાર જોવા મળી રહ્યો છે જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 23 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પા ટકાની તેજી જોવા મળી રહી છે.

બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબારમાં જોવા મળી રહ્યો છે. જ્યાં lme પર નબળા ડૉલરને કારણે કોપરમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં પણ તેજીસાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 83 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો ભૌગોલિક તણાવને કારણે nymex ક્રૂડમાં પણ તેજી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ પોણા ટકાની તેજી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો