સોનામાં સેવ હેવન બાઈગ ઘટતી જોવા મળી રહી છે. જેમ છતા સોનામાં ફ્લેટ ટૂ પોઝીટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર 2040 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મજબૂત ડૉલર ઈન્ડેક્સની અસર સોનાની કિંમતો પર થતી જોવા મળી રહી છે.