Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નીચેના સ્તરથી આવી રિકવરી

નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં ફ્લેટ કરાબોર જોવા મળ્યો. જ્યાં કિંમતો 139 પર યથાવત્ જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 14, 2024 પર 6:32 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નીચેના સ્તરથી આવી રિકવરીકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં નીચેના સ્તરથી આવી રિકવરી

સોનામાં દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જ્યાં કોમેકેસ પર સોનાની કિંમતો 1991 ડૉલર પાસે પહોંચતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે સોનાની કિંમતો 2 મહિનાના નિચલા સ્તર પર પહોંચી જોવા મળી. જ્યારે સ્થાનિક બજારમાં પા ટકાની નરમાશ આવતી જોવા મળી.

સોનાના પગલે ચાંદીમાં પણ વેચવાલી આવતી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં 22 ડૉલર પાસે કારોબાર થતો જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પા ટકાની વેચવાલી આવતી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં નીચેના સ્તરેથી આવી રિકવરી. બ્રેન્ટની કિંમતો 83 ડૉલરને પાર નીકળી. તો NYMEXમાં 78 ડૉલરને પાર નીકળ્યો. સ્થાનિક બજારમાં વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. તો યૂએસ સીપીઆઈ બાદ ક્રૂડમાં દબાણ બન્યું હતું જે બાદ કિંમતો સુધરતી જોવા મળી રહી છે.

નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં ફ્લેટ કરાબોર જોવા મળ્યો. જ્યાં કિંમતો 139 પર યથાવત્ જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો