Get App

કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાદ્ય તેલ અને કૉટનમાં ફોક્સ વધતું દેખાયું

NAFED રાઈનું વેચાણ શરૂ કરશે. 3.42 લાખ મેટ્રિક ટન રાઈનું વેચાણ થશે. પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ NAFED વેચાણ કરશે. 18 સપ્ટેમ્બરથી રાઈનું વેચાણ શરૂ થશે. MPMS પોર્ટલ દ્વારા રાઈ વેચવામાં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 08, 2023 પર 12:21 PM
કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાદ્ય તેલ અને કૉટનમાં ફોક્સ વધતું દેખાયુંકોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાદ્ય તેલ અને કૉટનમાં ફોક્સ વધતું દેખાયું

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં ખાસ કરીને ખાદ્ય તેલ અને કૉટનમાં ફોક્સ વધતું દેખાયું, જ્યાં ઓગસ્ટમાં ખાદ્ય તેલનું રેકોર્ડ આયાત થયું, ઇમ્પોર્ટ પણ 5 ટકા વધતો દેખાયો, તો 18 સપ્ટેમ્બરથી NAFED લગભગ 3.42 લાખ મેટ્રિક ટન જેટલી રાઈનું વેચાણ કરશે, જેની અસર પણ ખાદ્ય તેલની કિંમતો પર આવનાર દિવસોમાં જોવા મળશે, બીજી બીજૂ કૉટનની કિંમતો MSPની ઉપર પહોંચતી દેખાઈ, બજારમાં નવી આવક શરૂ થઈ હોવા છતા કૉટનની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે.

ખાદ્ય તેલની કિંમતો આવશે ઘટાડો!

ઓગસ્ટમાં ખાદ્ય તેલની રેકોર્ડ આયાત છે ઈમ્પોર્ટ 5 ટકા વધીને 18.5 લાખ મેટ્રિક ટન થયો છે. જુલાઈમાં ખાદ્ય તેલની આયાતમાં 46 ટકાનો વધારો થયો છે. પામ તેલની આયાત સતત બીજા મહિને વધી છે. જુલાઈમાં પામ ઓઈલની આયાતમાં 62 ટકાનો વધારો થયો છે. સનફ્લાવર તેલની ઈમ્પોર્ટ 7 મહિનાની ઊંચી સપાટીએ છે. સનફ્લાવર તેલની ઈમ્પોર્ટ 11.5 ટકા વધીને 3.65 લાખ ટન થઈ ગઈ છે. સોયાબીન તેલની ઈમ્પોર્ટ લગભગ 4 ટકા વધીને 3.55 લાખ ટન થઈ ગઈ છે.

ઘટશે ખાદ્ય તેલની કિંમતો?

બધા સમાચાર

+ વધુુ વાંચો