Get App

કૉમોડિટી રિપોર્ટ: કેબિનેટે શેરડીના ખેડૂતોને આપી ભેટ, કઠોળ પર સરકાર એક્શન મોડમાં

4 સપ્તાહના ઘટાડ બાદ રીકવરી આવી હતી. માર્ચ વાયદો 27000 રૂપિયાને પાર પહોંચ્યો હતો. હાલ માર્ચ વાયદાનો કારોબાર 26000 રૂપિયાને આસાપસ છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 23, 2024 પર 12:23 PM
કૉમોડિટી રિપોર્ટ: કેબિનેટે શેરડીના ખેડૂતોને આપી ભેટ, કઠોળ પર સરકાર એક્શન મોડમાંકૉમોડિટી રિપોર્ટ: કેબિનેટે શેરડીના ખેડૂતોને આપી ભેટ, કઠોળ પર સરકાર એક્શન મોડમાં

આજે આપણે ખાસ ફોકસ કરીશું એગ્રી કોમોડિટી તરફ. આ સપ્તાહમાં ડુંગળી, દાળ, સુગર, ઘઉં તમામને લગતી અપડેટસ આવતી જોવા મળી, તો જીરામાં ખાસી વોલેટિલિટી જોવા મળી છે

ડુંગળીની નિકાસ નહિં થાય!

સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ રાખ્યો યથાવત્ છે. 8 ડિસેમ્બર 2023એનિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. 31 માર્ચ 2024 સુધી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડુંગળીની નિકાસમાં ભારતમાં બીજા નંબરે છે. 19 ફેબ્રુઆરીએ ડુંગળી નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો. નિકાસની મંજૂરી મળતા ભાવમાં વધારો થયો છે.

કિંમતોમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. સરકારે નિર્ણય પર સ્પષ્ટતા આપી છે. 31 માર્ચ બાદ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ હટશે. 6 દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. 3 લાખ ટન ડુંગળીની નિકાસને મંજૂરી મળશે. હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો