Get App

કોમોડિટી રિપોર્ટ: સેન્ટ્રલ બેંકોની પૉલિસીની કૉમોડિટી પર પડી અસર

જૂન 2023 બાદ સૌથી નીચલા સ્તર પર ક્રૂડ પહોંચ્યું હતુ. ક્રૂડ ઓઈલ 6 મહિનાની નીચેની સપાટી પર પહોંચ્યું હતુ. બ્રેન્ટના ભાવ 73 ડૉલરની નીચે પહોંચ્યા હતા. NYMEXનો ભાવ $69ની નીચે સરક્યો હતો. ફેડ પૉલિસી બાદ નીચેના સ્તરેથી આવી તેજી.

MoneyControl Newsઅપડેટેડ Dec 15, 2023 પર 1:51 PM
કોમોડિટી રિપોર્ટ: સેન્ટ્રલ બેંકોની પૉલિસીની કૉમોડિટી પર પડી અસરકોમોડિટી રિપોર્ટ: સેન્ટ્રલ બેંકોની પૉલિસીની કૉમોડિટી પર પડી અસર
MCX પર ચાંદી 75000 રૂપિયાને પાર ગઈ હતી. COMEX ભાવ $24 ને વટાવી ગયા.

આ સપ્તાહ ખાસુ ઇવેન્ટ ફુલ સપ્તાહ હતુ ફેડ, ECB, BOEની પોલિસીઓ આવતી જોઇ. અને તેની કોમોડિટી માર્કેટ પર ખાસી અસર જોવા મળી. ફેડની મિટીગના આઉટકમ બાદ તમામ કોમોડિટીમાં મજબૂતી આવી તો હવે આ ટ્રેન્ડ ક્યા સુધી યથાવત રહેશે.

સોનાનો કારોબાર

સોનું એક સપ્તાહના ઉપના સ્તરે પહોંચ્યું. MCX પર સોનું 62600 રૂપિયાની પાર પહોંચ્યો હતું. COMEX પર સોનું $2050ને પાર પહોંચ્યું હતું. ડિસેમ્બરમાં સોનાએ રેકોર્ડ બનાવ્યા. ફેબ્રુઆરી વાયદોની કિંમતો 5મી ડિસેમ્બરે 64460 રૂપિયા હતી.

સોના-ચાંદીમાં તેજીના કારણ

બધા સમાચાર

+ વધુુ વાંચો