Gold Rate: દિવાળી નજીક આવતા જ સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો છે. જોકે, આજે સપ્તાહના પ્રથમ દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 22 અને 24 કેરેટ સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 200 રૂપિયા થયો છે. દિલ્હી એનસીઆરમાં સોનાનો ભાવ રુપિયા 61,790 પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 75,200 રૂપિયા છે. ચાંદીના ભાવમાં વધારો થયો છે.