Gold Rate 18th December 2023: આજ સપ્તાહના પહેલા કારોબારી દિવસ સોમવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવમાં 250 રૂપિયાથી લઈને 400 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ચાંદીનો ભાવ 78000 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજના રેટ જાણી લો.