Get App

Gold Rate: આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

Gold Rate 22th February 2024: આજે ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો છે. દેશમાં 22 અને 24 કેરેટ સોનાનો ભાવ ગઈકાલની સરખામણીમાં પ્રિત 10 ગ્રામ 200 થી 350 રૂપિયા વધી ગયા છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાનો ભાવ 62,800 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 22, 2024 પર 11:36 AM
Gold Rate: આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો, જાણો સોનાનો લેટેસ્ટ ભાવGold Rate: આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

Gold Rate 22th February 2024: આજે ગુરુવારે સોનાના ભાવમાં વધારો થયો છે. દેશમાં 22 અને 24 કેરેટ સોનાનો ભાવ ગઈકાલની સરખામણીમાં પ્રિત 10 ગ્રામ 200 થી 350 રૂપિયા વધી ગયા છે. દેશના મોટા ભાગના મોટા શહેરોમાં સોનાનો ભાવ 62,800 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહી છે. 22 કેરેટ સોનાનો ભાવ 58000 રૂપિયાની નીચે કારોબાર કરી રહી છે. ચાંદીનો ભાવ 75,400 રૂપિયા પર છે. ચાંદીમાં પણ ગઈકાલની સરખામણીમાં આજે 400 રૂપિયાની તેજી આવી છે.

22 ફેબ્રુઆરી 2024એ સોનાનો ભાવ

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 57,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 62,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો