Gold Rate in Dhanteras-Diwali Week: ધનતેરસ-દિવાળીના સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. 22 અને 24 કેરેટ ગોલ્ડના રેટમાં 100 થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી એનસીઆરમાં સોનાનું ભાવ 61,500 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ચાંદીના ભાવ 75,200 રૂપિયા પર છે. ચાંદીના ભાવમાં તેજી આવી છે.