Gold Rate 1 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે નવા વર્ષના પહેલા દિવસે સોનાની કિંમત 64,000 રૂપિયાની આસપાસ કારોબાર કરતો જોવા મળી છે. સોનાનો ભાવ દિલ્હી-એનસીઆરમાં 64,000 રૂપિયાથી નીચે રહ્યો છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ હજી પણ 64,000 રૂપિયાથી ઉપર બન્યો છે. અહીં ભાવ 64,470 રૂપિયા પર રહ્યો છે. ચાંદીનો ભાવ 78,300 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.