Gold Rate 6 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે શનિવારે સોનાના ભાવમાં 63,000 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સોનાનો ભાવ 63,400 રૂપિયા છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 64,930 રૂપિયા છે. ચાંદીનો ભાવ 76,600 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. આહીં જાણો લેટેસ્ટ સોનાનો ભાવ..