Gold Rate 27 December 2023: દેશના બુલિયન માર્કેટમાં આજે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. આજે સોના 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડના રેટમાં 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 64,360 રૂપિયા રહ્યો છે. જ્યારે, દિલ્હીમાં ગોલ્ડનું રેટ 63,960 રૂપિયા છે. ચાંદીનું રેટ 79,200 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.