Gold Rate Today in India: આજે શુક્રવારે સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં 22 કેરેટ ગોલ્ડનો ભાવ 53,000 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડનો ભાવ 58,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યો છે. આજે ગોલ્ડમાં 600 રૂપિયા થી 900 રૂપિયા સુધી ઘટીને પ્રતિ 10 ગ્રામના ભાવ પર આવી ગયો છે. આવતી કાલે શનિવારે શ્રાધ્દ્ર શરૂ થવાનો છે અે તેના પેહલા સોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગે લોકો શ્રાધ્દ્રના સમયમાં ગોલ્ડ નહીં ખરીદે જેના કારણે આ દરમિયાન ડિમાન્ડ થોડી ઓછી રહે છે. એક કિલો ચાંદીનું ભાવ 74,700 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.