Gold Rate 17th February 2024: સોનાની કિંમત દેશમાં 62,000 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહી છે. દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ 57,000 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. દિલ્હીમાં સોનાનો ભાવ 62,450 પર છે. ચાંદીનો ભાવ 75,700 રૂપિયા પર છે. અહીં જાણો દેશના 12 શહેરોમાં સોનાના લેટેસ્ટ ભાવ....