Gold Rate 19th December 2023: આજે સપ્તાહના બીજા કારોબારી દિવસ મંગળવાર, સોમવારે સોનાના ભાવ સપાટ રહ્યા હતા. 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડના રેટમાં ગઈકાલની સરખામણીમાં કોઈ ખાસ ફેરફાર નથી થયો. ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ભાવ 77500 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ગઈકાલની સરખામણીએ તેમાં 500 રૂપિયાનો ઘટાડો થયો હતો.