Gold Rate 2nd December 2023: સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી. આજે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડનું રેટ 64,350 રૂપિયા પર છે. દિલ્હી એનસીઆરમાં ગોલ્ડનું રેટ 63,910 રૂપિયાના પ્રાઈઝ પર છે. ચાંદીનો ભાવ માત્ર 80,500 રૂપિયા પર છે. દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને ડિમાન્ડ વધવાને કારણે ગોલ્ડમાં તેજી આવા લાગ્યો છે.