Gold Rate Today: સોનાના ભાવ આજે લગભગ ફ્લેટ રહ્યા હતા. દેશના કેટલાક શહેરોમાં જ ગોલ્ડના રેટમાં મામૂલી ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી એનસીઆરમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 62,170 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આજે ચેન્નાઈમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 62,600 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 76,200 રૂપિયા પર છે.