Gold Rate 19 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જોકે, હાલમાં મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવ 63,000 રૂપિયાની નીચે કારોબાર કરી રહ્યો છે. આજે દેશભરમાં સોનાનો ભાવમાં પ્રતિ 10 ગ્રામ 400 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,100 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યો છે. ચેન્નઈમાં સોનાનો ભાવ 63,050 રૂપિયા પર છે. ચાંદીનો ભાવ 75,700 રૂપિયા પર છે. અહીં ચેક કરો લેટેસ્ટ સોનાનો ભાવ....