Gold Rate 23 January 2024: આજે સોનાનો ભાવ 63,000 રૂપિયાની ઉપર કારોબાર કરી રહ્યો છે. સોનાના ભાવમાં આજે કોઈ ફેરફાર નથી થયો. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,200 રૂપિયા અને ચેન્નાઇમાં સોનાનો ભાવ 63,550 રૂપિયા પર છે. ચાંદીનો ભાવ 75,500 રૂપિયા પર છે. અહીં જાણો સોનાનો લેટેસ્ટ ભાવ..