Latest Market News, (લેટેસ્ટ માર્કેટ ન્યૂઝ) | page-2 Moneycontrol
Get App

માર્કેટ ન્યૂઝ

સરકાર નાણાંકીય ખાધ અંકુશમાં લેવા માટે પગલા લેશે: નિપુણ મહેતા

નિપુણ મહેતાના મુજબ લક્ઝરી ગુડ્ઝના કન્ઝમ્પશનમાં વધારો થયો છે. હવે કન્ઝમ્પશનની પેટર્ન બદલાઈ છે. ટેક્સની સ્થિર પદ્ધતિ હોય તે રોકાણકાર માટે સારી બાબત છે. HNIs માટે થોડો ટેક્સ આવનારા સમયમાં વધતો જોવા મળે.

અપડેટેડ Jan 23, 2024 પર 03:22