કંપનીએ શેર બજારને જાણકારી આપી છે કે તે ઈક્વિટી અને લોન દ્વારા કુલ મળીને 45,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ રકમનો ઉપયોગ 4G કવરેજને વિસ્તારવા અને 5G નેટવર્કની શરૂઆત કરવામાં આવશે.