Best Mutual Funds 2025: શેરબજારના ઉતાર-ચઢાવ છતાં કમાણી કરવા માંગો છો? જાણો એવા 5 શ્રેષ્ઠ ફ્લેક્સી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જેણે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 25% સુધીનું મજબૂત રિટર્ન આપ્યું છે અને તેમના પોર્ટફોલિયોને સુરક્ષિત રાખ્યો છે.
અપડેટેડ Dec 14, 2025 પર 12:10