Get App

પ્રોપર્ટી ગુરૂ: વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસર

RBI દ્રારા મે અને જુનમાં રેપો રેટ વધારવામાં આવ્યો છે. RBI દ્રારા મે મહિનામાં 0.40% રેપો રેટ વધારાયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 27, 2022 પર 1:51 PM
પ્રોપર્ટી ગુરૂ: વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસરપ્રોપર્ટી ગુરૂ: વધતા વ્યાજદરની રિયલ એસ્ટેટ પર અસર

વધતા ફુગાવાને ડામવા વ્યાજદર વધારવા જરૂરી છે. હોમલોન માટેના વ્યાજદર વધતા રેસિડિન્શયલ પર થોડી અસર થશે. ગ્રાહકોને હોમલોન થોડી મોંઘી પડશે. 15 થી 20 વર્ષમાં આપણે સૌથી નિચલા સ્તરે વ્યાજદર જોયા છે. હાલમાં પણ વ્યાજદર ઘણા ઓછા છે. જો ઘર લેવાનુ બાકી હોય તો હજી પણ લઇ શકાય છે. વધતા વ્યાજદરની થોડી અસર રેસિડન્શિયલ પર દેખાશે.

અફોર્ડેબલ સેગ્મેન્ટ પર વ્યાજદર વધારાની અસર દેખાશે. પગારદાર વર્ગ માટે EMI વધારાની અસર આવતી હોય છે. લક્ઝરી સેગ્મેન્ટમાં વ્યાજદર વધારાની અસર નહિવત. RBI દ્રારા મે અને જુનમાં રેપો રેટ વધારવામાં આવ્યો છે. RBI દ્રારા મે મહિનામાં 0.40% રેપો રેટ વધારાયો છે. RBI દ્રારા જુનમાં 0.50% રેપોરેટ વધારાયો છે. હોમલોન પર વ્યાજદર હવે 7.05% થી વધી 7.55% થયો છે.

બેન્કોએ વધાર્યા લેન્ડિંગ રેટ

SBI, ICICI બેન્ક, PNB, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસિશ બેન્ક, HDFC બેન્ક, HDFC Ltd છે.

RBI દ્રારા મે અને જુનમાં રેપો રેટ વધારવામાં આવ્યો છે. RBI દ્રારા મે મહિનામાં 0.40% રેપો રેટ વધારાયો છે. RBI દ્રારા જુનમાં 0.50% રેપોરેટ વધારાયો છે. હોમલોન પર વ્યાજદર હવે 7.05% થી વધી 7.55% થયો છે.

કોટક ઇન્વેસ્ટમેન્ટ & ADIAએ $590mnના ઓફિસ અસેટમાં રોકાણ માટે પ્લેટફોર્મ બનાવ્યુ છે. કોવિડ દરમિયાન કમર્શિયલ રિયલએસ્ટેટ પર દબાણ બન્યુ હતુ. વર્ક ફ્રોમ હોમને કારણે ઓફિસની માગ ઘટી હતી. વર્ક ફ્રોમ હોમ હવે સમાપ્ત થતા ઓફિસથી કામ શરૂ થયા છે. કોર્પોરેટ તરફથી કમર્શિયલ રિયલ એસ્ટટની માગ વધી છે. સંસ્થાકીય રોકાણ કમર્શિયલ રિયલ એસ્ટેટમાં વધી રહ્યા છે.

સવાલ-
55 લાખ રૂપિયાની કિંમતમાં અમદાવાદમાં 2 BHK ફ્લેટ ખરીદવો છે. ક્યા વિસ્તારમાં મળી શકે?

બધા સમાચાર

+ વધુુ વાંચો