India oil imports: રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત બંધ થાય તો ભારતનું ફ્યૂલ બિલ FY26માં 9 અબજ ડોલર અને FY27માં 12 અબજ ડોલર સુધી વધી શકે છે, એમ SBIના રિપોર્ટમાં જણાવાયું છે. વૈશ્વિક તેલ પુરવઠામાં રશિયાનો 10% હિસ્સો છે. વધુ જાણો.
અપડેટેડ Aug 08, 2025 પર 04:05