દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થઇ ચૂક્યા છે. દિલ્હીમાં હજૂ પણ લોકોમાં હિંસાનો ભય જોવા મળી રહ્યો છે.