ભારતીય રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ ડિજિટલ પેમેન્ટ પ્લેટફૉર્મ Mswipe Technologiesને પેમેન્ટ એગ્રીગેટર (PA)એ લાઇસન્સ આપ્યું છે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર કંપનીને 2022માં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યાના લગભગ બે વર્ષ પછી આ લાઇસન્સ મળ્યું છે. કંપનીએ 19 ફેબ્રુઆરીએ એક નિવેદનમાં જણાવ્યું કે, "પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ તમામ કેટેગરીના બેન્કિંગ પાર્ટનર્સ, એએન્ટરપ્રાઈઝેશ અને મર્ચેન્ટનો સિક્યોર એફિશિએન્ટ અને યૂઝર્સના અનુકુલ પેમેન્ટ ટેક્નોલૉજી પ્રદાન કરતા તેની ઑફરિંગને વધારે કંપનીના ઉદ્દેશ્યને મજબૂત કરે છે