Get App

તમારા પૈસા ન્યૂઝ

Gold Rate: આજે ફરી સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો મોટા શહેરમાં શું છે સોનાનો ભાવGold Rate: આજે ફરી સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો મોટા શહેરમાં શું છે સોનાનો ભાવ

Gold Rate: આજે ફરી સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો મોટા શહેરમાં શું છે સોનાનો ભાવ

Gold Rate 24 January 2024: આજે સોનાનો ભાવમાં મામૂલી ઘટાડો આવ્યો છે. સોનાનો ભાવ 63,000 રૂપિયાની ઉપર કારોબાર થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 63,150 રૂપિયા પર છે અને ચેન્નાઇમાં સોનાનો ભાવ 63,650 રૂપિયા પર છે. ચાંદીનો ભાવ 75,300 રૂપિયા પર છે.

અપડેટેડ Jan 24, 2024 પર 4:52 PM