PM-Kisan Samman Nidhi: જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ યોજના હેઠળ દર વર્ષે મળતી 6000 રૂપિયાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે આ વધારાનો લાભ માત્ર રાજસ્થાનના લાયક ખેડૂતોને જ મળશે.