Get App

સ્પર્ધાત્મક દરો: બજાજ ફાઇનાન્સ રજૂ કરે છે ફિક્સ ડિપોઝિટ ઉપર પ્રતિ વર્ષ 8.85% સુધીના આકર્ષક વ્યાજ દરો

રોકાણકર્તાઓ પોતાના રોકાણ અને નાણાકીય લક્ષ્યાંકો સાથે સુસંગત હોય તેવો 12 થી 60 મહિના સુધીની અવધીમાંથી પસંદગી કરી શકે છે. આથી, ભલે તમે ટૂંકા-ગાળાના લાભની આશા રાખી રહ્યાં હોવ કે લાંબા ગાળા માટે આયોજન કરી રહ્યાં હોવ, બજાજ ફાઇનાન્સ તમારી વૈવિધ્યપૂર્ણ રોકાણ જરૂરિયાતોને અનુકૂળ હોય તેવા સમયગાળો ઉપલબ્ધ કરાવે છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 29, 2024 પર 10:49 AM
સ્પર્ધાત્મક દરો: બજાજ ફાઇનાન્સ રજૂ કરે છે ફિક્સ ડિપોઝિટ ઉપર પ્રતિ વર્ષ 8.85% સુધીના આકર્ષક વ્યાજ દરોસ્પર્ધાત્મક દરો: બજાજ ફાઇનાન્સ રજૂ કરે છે ફિક્સ ડિપોઝિટ ઉપર પ્રતિ વર્ષ 8.85% સુધીના આકર્ષક વ્યાજ દરો
"ડિજિટલ ફિક્સ ડિપોઝિટ (FD)" તરીકે ઓળખાતો FDનો નવો પ્રકાર, જે આકર્ષક વ્યાજ દરોની સાથે પ્રભાવશાળી સ્પર્ધાત્મક વિશિષ્ટતા પૂરી પાડે છે.

તમારી મહેનતની કમાણીથી કરેલી બચતની વૃદ્ધિ કરવા માટે સુરક્ષિત અને વળતરયુક્ત રોકાણ વિકલ્પો તપાસવા ખૂબ જ જરૂરી છે. બજાજ ફાઇનાન્સ બધાથી અલગ જ તરી આવે છે કારણ કે તે રજૂ કરે છે "ડિજિટલ ફિક્સ ડિપોઝિટ (FD)" તરીકે ઓળખાતો FDનો નવો પ્રકાર, જે આકર્ષક વ્યાજ દરોની સાથે પ્રભાવશાળી સ્પર્ધાત્મક વિશિષ્ટતા પૂરી પાડે છે.

બજાજ ફાઇનાન્સ ફિક્સ ડિપોઝિટની મુખ્ય વિશેષતાઓ:

1. આકર્ષક વ્યાજ દરો: બજાજ ફાઇનાન્સ FD ઉપર પ્રતિ વર્ષ 8.85% સુધીના સ્પર્ધાત્મક વ્યાજ દરો ઉપલબ્ધ કરે છે, જે તેને પોતાના રોકાણો ઉપર સ્થિર વળતર મેળવવા ઇચ્છી રહેલા વ્યક્તિઓ માટે આકર્ષક પસંદગી બનાવે છે. આ દરો પરંપરાગત બચત એકાઉન્ટની સરખામણીમાં ખૂબ જ વધારે છે, જે સંપતિના સર્જન માટે એક શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.

2. સુગમતાયુક્ત સમયગાળો: રોકાણકર્તાઓ પોતાના રોકાણ અને નાણાકીય લક્ષ્યાંકો સાથે સુસંગત હોય તેવો 12 થી 60 મહિના સુધીની અવધીમાંથી પસંદગી કરી શકે છે. આથી, ભલે તમે ટૂંકા-ગાળાના લાભની આશા રાખી રહ્યાં હોવ કે લાંબા ગાળા માટે આયોજન કરી રહ્યાં હોવ, બજાજ ફાઇનાન્સ તમારી વૈવિધ્યપૂર્ણ રોકાણ જરૂરિયાતોને અનુકૂળ હોય તેવા સમયગાળો ઉપલબ્ધ કરાવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો