Get App

HDFC Bank એ પોતાના કરોડો ગ્રાહકોએ આપી બેસ્ટ ઑફર, વ્યાજ દરોમાં થયો આટલો વધારો

HDFC Bank: દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર બેંક HDFC Bank એ પોતાના કરોડો ગ્રાહકોને ભેટ આપી છે. RBI ની મૌદ્રીક નીતિની બેઠક બાદ એચડીએફસી બેંકે Fixed Deposit પરના વ્યાજ દરોમાં રિવાઈઝ કરી દીધા છે. બેંકે 2 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે

MoneyControl Newsઅપડેટેડ Feb 09, 2024 પર 1:41 PM
HDFC Bank એ પોતાના કરોડો ગ્રાહકોએ આપી બેસ્ટ ઑફર, વ્યાજ દરોમાં થયો આટલો વધારોHDFC Bank એ પોતાના કરોડો ગ્રાહકોએ આપી બેસ્ટ ઑફર, વ્યાજ દરોમાં થયો આટલો વધારો
એચડીએફસી બેંક હાલમાં સામાન્ય નાગરિકો માટે 7 થી 29 દિવસની વચ્ચે પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 3 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

HDFC Bank: દેશની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટર બેંક HDFC Bank એ પોતાના કરોડો ગ્રાહકોને ભેટ આપી છે. RBI ની મૌદ્રીક નીતિની બેઠક બાદ એચડીએફસી બેંકે Fixed Deposit પરના વ્યાજ દરોમાં રિવાઈઝ કરી દીધા છે. બેંકે 2 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. હાલમાં બેંકે 2 થી 5 કરોડ રૂપિયા સુધીની એફડી પર વ્યાજ દરોને રિવાઈઝ કર્યા હતા. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે 3.5% થી 7.75% ની વચ્ચે વ્યાજ દર ઓફર કરે છે. બેંકે 18 મહિનાથી 21 મહિનાથી ઓછા સમયગાળા માટેનો દર 7% થી વધારીને 7.25% કર્યો છે. એચડીએફસી બેંક હાલમાં સામાન્ય નાગરિકો માટે 7 થી 29 દિવસની વચ્ચે પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 3 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

HDFC Bank એ આ એફડી પર વધાર્યુ વ્યાજ

બેંક 7 દિવસોથી લઈને 10 વર્ષ સુધીની એફડી પર 3.50 ટકાથી લઈને 7.75 ટકાનું વ્યાજ ઑફર કરી રહ્યા છે. બેંકે 18 મહીનાથી લઈને 21 મહીનાના એફડી પર વ્યાજ 7 ટકાથી વધારીને 7.25 ટકા કરી દીધા છે.

HDFC Bank ની 2 કરોડ રૂપિયા સુધીની FD પર વ્યાજ દર

બધા સમાચાર

+ વધુુ વાંચો