Get App

ઇન્ડસઇન્ડ બેન્કે એફડીના વ્યાજ દરોમાં કર્યો ફેરફાર, આપી રહ્યા છે 8.25 ટકા વ્યાજ

FD Rates: દેશની મોટી પ્રાઈવેટ સેક્ટર બેન્કો માંથી એક IndusInd Bankએ એફડી પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેન્કે આ રિવીઝન 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર કર્યો છે. બેન્ક સામાન્ય ગ્રાહકોને 3.50 ટકાથી લઈને વધું 7.50 ટકાનું વ્યાજ આપી રહી છે. બેન્ક સીનિયર સિટીઝનને 0.50 ટકાનું એક્સ્ટ્રા વ્યાજ આપે છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 01, 2023 પર 7:22 PM
ઇન્ડસઇન્ડ બેન્કે એફડીના વ્યાજ દરોમાં કર્યો ફેરફાર, આપી રહ્યા છે 8.25 ટકા વ્યાજઇન્ડસઇન્ડ બેન્કે એફડીના વ્યાજ દરોમાં કર્યો ફેરફાર, આપી રહ્યા છે 8.25 ટકા વ્યાજ

FD Rates: દેશની મોટી પ્રાઈવેટ સેક્ટર બેન્કો માંથી એક IndusInd Bankએ એફડી પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેન્કે આ રિવીઝન 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર કર્યો છે. બેન્ક સામાન્ય ગ્રાહકોને 3.50 ટકાથી લઈને વધું 7.50 ટકાનું વ્યાજ આપી રહી છે. બેન્ક સીનિયર સિટીઝનને 0.50 ટકાનું એક્સ્ટ્રા વ્યાજ આપે છે. સીનિયર સિટીઝનના વધું 8.25 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ નવા દરો 1 ડિસેમ્બર 2023થી લાગૂ થઈ ગઈ છે.

ઇન્ડસઇન્ડ બેન્કના એફડી દરો

7 થી 30 દિવસોમાં મેચ્યોર થવા વાળી એફડી પર વ્યાજ - 3.50 ટકા

30 થી 45 દિવસોમાં મેચ્યોર થવા વાળી એફડી પર વ્યાજ - 3.75 ટકા

બધા સમાચાર

+ વધુુ વાંચો