ISRO Recruitment 2023: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ટેકનિશિયન-બીના પદ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે ઉમેદવારો ISROમાં જોડાઈને દેશની સેવા કરવા ઈચ્છે છે તેઓ સત્તાવાર વેબસાઈટ isro.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 09 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે.