Reliance Jio Plans: જો જિયોના ગ્રાહકો લાંબી વેલિડિટી પ્લાન જોવા મળી રહ્યા છે તો 84 દિવસનો પ્લાન તમારા કામ આવી શકે છે. જિયાના 395 રૂપિયાનો પ્લાન છે જેની વેલિડિટી 84 દિવસની છે. આ જિયોના સસ્તા પ્લાનની ગણતરીમાં સામેલ છે. જો તમે પણ જિયો પ્રીપેડ ગ્રાહક છો અને 3 મહિના વાળા પ્લાન શોધી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ પ્લાન સાબિત થઈ શકે છે.