Kisan Credit Card: કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે. સરકાર ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાનું પણ કામ કરે છે. સરકાર ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ પણ ચલાવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ઓછા દરે વ્યાજ મળે છે. સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળે છે જેના પર તેઓ લોન પણ લઈ શકે છે.