Rule Change From 1st January: વર્ષ 2024 આવતીકાલે એટલે કે 1લી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે અને દેશભરમાં તેની ખૂબ જ ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ બદલાતાની સાથે દેશમાં ઘણા મોટા ફેરફારો (Rule Change From 1st January) પણ લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેમાં તમારા બેન્ક લોકરથી લઈને રસોડામાં વપરાતા એલપીજી ગેસની કિંમત... UPI પેમેન્ટથી લઈને સિમ કાર્ડ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. ચાલો આ ફેરફારો વિશે વિગતવાર જાણીએ...