Old to New Tax Regime: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન (Nirmala Sitharaman)એ આગામી નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં ઈનકમ ટેક્સના સ્લેબ દરમાં મોટો ફેરફાર કરવાની જહેરાત કરી છે. નવા ટેક્સ સિસ્ટમ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ-ફ્રી છે. આ સિવાય પહેલા 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી આપવાનું હતું જેને હવે વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે એટલે કે ટેક્સ રિબેટની મર્યાદા 5 લાખ રૂપિયાની આવકથી 7 લાખ કરવામાં આવ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારામનના અનુસાર નવા ટેક્સ સિસ્ટમ પસંદ કર્યું છે તો ટેક્સ સિસ્ટમમાં કેવી રીતે શિફ્ટ છે.