Get App

પ્રોપર્ટી ગુરુ: મુંબઈમાં કલસ્ટર રિડેવલપમેન્ટ માટે FSI પર 50 ટકાની રાહત

આજે જાણકારી લઈશું ક્રેડાઈ-એમચીના સીઓઓ, કેવલ વાંલભિયા, મન ઇન્ફ્રા પ્રોજેક્ટસ લિમિટેડના એમડી, મનન શાહ અને સુવિધા લાઇફ સ્પેસના મેનેજિંગ પાર્ટનર, હર્સુલ સવાલા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jun 10, 2023 પર 5:30 PM
પ્રોપર્ટી ગુરુ: મુંબઈમાં કલસ્ટર રિડેવલપમેન્ટ માટે FSI પર 50 ટકાની રાહતપ્રોપર્ટી ગુરુ: મુંબઈમાં કલસ્ટર રિડેવલપમેન્ટ માટે FSI પર 50 ટકાની રાહત

ક્રેડાઈ-એમચીના સીઓઓ, કેવલ વાંલભિયાના મતે -

10,000 બિલ્ડિંગ્સને રિડેવલપમેન્ટની જરૂર છે. મુંબઇ શહેરને રિડેવલપમેન્ટની તાતી જરૂરિયાત છે. મુંબઇમાં મોટા ભાગના પ્રોજેક્ટ રિડેવલપમેન્ટના છે. મુંબઇમાં ઘરોની કિંમતો ઘણી ઉંચી હોય છે. મુંબઇમાં ઘરોની કિંમતો નીચે લાવવી જોઇએ.

મુંબઇમાં પ્રિમીયમ અન્ય શેહરોથી ઘણા વધારે છે. પ્રિમીયમ ઘટાડવાની રજૂઆત છે. મુંબઇને હોલિસ્ટિક સિટી બનાવવાની જરૂર છે. 13 ટકા જીડીપીમાં રિયલ એસ્ટેટનુ યોગદાન છે. નવી મુંબઇ ડેવલપમેન્ટ કમિટી બનાવાય છે.

મન ઇન્ફ્રા પ્રોજેક્ટસ લિમિટેડના એમડી, મનન શાહના મતે -

બધા સમાચાર

+ વધુુ વાંચો