Get App

પ્રોપર્ટી ગુરુ: ફ્રેકશનલ ઓનરશિપ પર હવે સેબીનું ફ્રેમવર્ક

આગણ જાણકારી લઈશું અ લાઇફના ફાઉન્ડર અને સીઈઓ, સૌરભ વોહરા, સ્ટ્રેટાના ડિરેક્ટર & ઇન્વેસ્ટમેન્ટ, નિહાર શાહ અને અસેટમોન્કના ફાઉન્ડર અને સીઈઓ, પ્રુથવી રેડ્ડી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 02, 2023 પર 10:59 AM
પ્રોપર્ટી ગુરુ: ફ્રેકશનલ ઓનરશિપ પર હવે સેબીનું ફ્રેમવર્કપ્રોપર્ટી ગુરુ: ફ્રેકશનલ ઓનરશિપ પર હવે સેબીનું ફ્રેમવર્ક

સેબીએ REITs (Real Estate Investment Trusts) રેગુલેશન્સ, 2014માં સ્મોલ અને મિડીયમ REITs માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક લાવવાના એમેનમેન્ડને મંજૂરી આપી છે. આગણ જાણકારી લઈશું અ લાઇફના ફાઉન્ડર અને સીઈઓ, સૌરભ વોહરા, સ્ટ્રેટાના ડિરેક્ટર & ઇન્વેસ્ટમેન્ટ, નિહાર શાહ અને અસેટમોન્કના ફાઉન્ડર અને સીઈઓ, પ્રુથવી રેડ્ડી પાસેથી.

અ લાઇફના ફાઉન્ડર અને સીઈઓ, સૌરભ વોહરાના મતે -

500 કરોડની ઉપરની પ્રોપર્ટી માટે REITs બની શકે છે. 500 કરોડની ઉપરની REITs સેબી દ્વારા રેગ્યુલેટ થાય છે. 500 કરોડથી નીચેના પ્રોજેક્ટમાં ફ્રેકશનલ પ્રોપર્ટી હેઠળ રોકાણ લેવાય છે. હવે 50 કરોડથી 500 કરોડ સુધીના પ્રોજેક્ટ પણ સેબી દ્વારા રેગ્યુલરાઇઝ થશે. હવે નાના ફ્રેકશનલ ઓનરશીપ પ્લેટફોર્મને પણ સેબી રેગ્યુલેશન મુજબ કામ કરશે.

નાના રોકાણકાર REITs કરતા પણ નાના રોકાણ કરી શકશે. MSME REITs માટે હવે ગ્રોથની ઘણી મોટી તક બની રહી છે. સેબીનુ MSME REITsને રેગ્યુલરાઇઝ કરવાનું પગલુ આવકારદાયક હોય છે. મોટા પ્રોજેક્ટનો એક ભાગ ખરીદવાની સુવિધા એટલે ફ્રેકશનલ ઓનરશિપ હોય છે. ગોવામાં 2 કરોડ રૂપિયાના બંગલામાં તમે 20 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.

બધા સમાચાર

+ વધુુ વાંચો