Rule Change: કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ હશે. કરમુક્તિ અને રાજકોષીય સુધારાની અપેક્ષા છે. બજેટ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાક અન્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં NPA આંશિક ઉપાડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના નવા હપ્તા, SBI હોમ લોન અભિયાનમાં ફેરફાર અને અન્ય નિયમો લાગુ કરવામાં આવશે.