Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકારની દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના નાણાકીય સુરક્ષા અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે અને તે એક રોકાણ તરીકે પણ કામ કરે છે. આ સ્કીમમાં પૈસા જમા કરાવ્યા પછી એક મહત્વનો પ્રશ્ન છે - "મારી દીકરીના ખાતામાં કેટલા પૈસા જમા થઈ ગચા છે. આ પ્રશ્નનો જવાબ મળવો ખૂબ સરળ છે, અને અમે તમને આપશું જાણકારી.