Get App

Today's Broker's Top Picks: પેંટ્સ સેક્ટર, ઓટો, ગ્રાસિમ, કેફિન ટેક, જેએસપીએલ છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Feb 21, 2024 પર 11:12 AM
Today's Broker's Top Picks: પેંટ્સ સેક્ટર, ઓટો, ગ્રાસિમ, કેફિન ટેક, જેએસપીએલ છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: પેંટ્સ સેક્ટર, ઓટો, ગ્રાસિમ, કેફિન ટેક, જેએસપીએલ છે બ્રોકરેજના રડાર પર
મોતીલાલ ઓસવાલે JSPL પર ખરીદદારીની સલાહ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

પેન્ટ્સ સેક્ટર પર JP મૉર્ગન

JP મૉર્ગને પેન્ટ્સ સેક્ટર પર માગમાં સાવચેતીભર્યું વલણ છે. બ્રાન્ડ અને પ્રાઈસ વધરાવાની અસર માર્જિન પર જોવા મળી શકે છે. એશિયન પેન્ટ્સ માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે અર્નિંગ રિસ્ક અંડરપરફોર્મન્સ હોવા છતાં નજીકના ગાળામાં સ્ટોક રેન્જબાઉન્ડ રાખશે. ઓછા ડિમાન્ડિંગ વેલ્યુએશન હોવા છતાં સ્ટોક રેન્જબાઉન્ડમાં રહી શકે છે. B2B/ઇન્ફ્રા/RE માંગના ઊંચા એક્સપોઝરને ધ્યાનમાં લેતા પિડિલાઇટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે.

ઓટો પર CLSA

બધા સમાચાર

+ વધુુ વાંચો