જેફરીઝે એસઆરએફ પર અન્ડપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2125 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટને ઉત્પાદનોમાં ભાવ ઘટવાની અસર છે. ચાઇનીઝ સ્પર્ધાને કારણે ઉત્પાદનોમાં ભાવ ઘટાડો આવ્યો છે.
અપડેટેડ Jun 28, 2024 પર 12:00